નરેશ ભાઈ, મહેશભાઈ ના ઉદાહરણ પરથી એવુ નથી લાગતુ કે તમારા મા ટેલેન્ટ હોય તો દુનિયા તમને સલામ કરે છે બાકી પોતાની જાતને દલિત દલિત કહી કકળાટ કરનારા લોકો જેને બસ દલિત જ રહેવુ છે દરેક જગ્યાએ પોતે દલિત છે એટલે અન્યાય થાય છે એજ સાબિત કરતા હોય છે આવા લોકો પર ખરેખર દયા અને તરસ આવે મહેનત કરવી નથી અને જય ભીમ જઈ ભીમ કરતુ રહેવુ છે ભીમ સાહેબે જે મહેનત કરી છે પોતાની આવડત થી અને અથાગ પરિશ્રમ કર્યો છે જય ભીમ જય ભીમ બોલવા કરતા એમના જેવુ શિક્ષણ મેળવો કામ કરો દુનિયા મા બધાને બધુ સરળ અને ઝડપી મળે એવી જ ઈચ્છા હોય છે શા માટે તમારે દલિત જ રહેવુ છે મહેનત નથી કરવી તો પ્લીઝ તમને બાબા સાહેબ આંબેડકર પણ મદદ નહિ કરી શકે જુઓ મહેશ નરેશ ના આજના સમાચારો મોટા ભાગના સવર્ણ સાથે કામ કર્યું છે બધાએ એમના પેટ ભરીને વખાણ કર્યા છે તમે મહેનતુ હશો અને કોઈ પણ કામ કરવામા નાનપ નહિ અનુભવો તો દુનિયા સલામ ઠોકસે દલિત થી પોતાની જાત ને ઉપર લાવો લોકો સાથે મળીને કામ કરો શરૂ શરૂમાં તકલીફ પડે છે અને બધેજ એવુ હોય છે આપડે પોતે પણ આપડા થી નબળા ને દબાવી એ છિયે બીજા થી મજબૂત બનો આગળ વધો અને સાચા અર્થમાં શ્રી ભીમરાવ આંબેડકર સાહેબે જે સપનું જોયુ હતું એને સાર્થક કરી બતાવો