દિન વિશેષ

🌿 આજે  23 ડિસેમ્બર 👉 કિસાન દિવસ


👉 ઉત્તરપ્રદેશ ના 2 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા અને ભારત ના 5 માં પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ ની આજે જન્મજયંતિ છે.
👉 તેમને "ખેડૂતો ના ચેમ્પિયન" તરીકે ઓળખવામાં આવે છે.
👉 તેની સમાધિ નું નામ "કિસાનઘાટ" છે.

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...