Tuesday, July 7, 2020

ધોરણ.૭ ગુજરાતી, મેળામાં,એકમકસોટી.

૧,મેળામાં પાઠનો સાહિત્ય પ્રકાર શું છે?

૨,મેળામાં આવેલી જુદી-જુદી દુકાન ના નામ લખો.

૩,ફુગ્ગા વાળા પાસે કેટલા ફુગ્ગા છે?

૪,મદારી શું વગાડી રહ્યો છે?

૫,દોરડા પર કોણ ચાલી રહ્યું છે?

૬,દોરડા પર ચાલનાર વ્યક્તિના હાથમાં શું છે?

૭,મીઠાઈની દુકાનમાં કઈ-કઈ મીઠાઈ મળતી હશે?

૮,રમકડાની દુકાનમાં કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે?

 ૯,મેળામાં પાઠમાંથી તમને કઈ દુકાન ગમી?શા માટે?

 ૧૦,મેળામાં કઈ-કઈ રાઈડ્સ છે?

૧૧,તમે ક્યારેય મેળામાં ગયા છો? મેળાના તમારા અનુભવ વિશે લખો.

૧૨,તમારા ગામમાં અથવા આસપાસ ભરાતા મેળા વિશે લખો.

 ૧૩, મેળામાં પાઠમાં આપેલા ચિત્રના આધારે મેળાનું વર્ણન તમારા શબ્દોમાં લખો.

2 comments:

  1. મેડમ, આપના બ્લોગમાં ગુજરાતી શબ્દરમતની લિંક ખુલતી નથી....તો પ્લીઝ....
    મે આપનો વિડીયો યુટ્યૂબ પર જોયેલ હતો.જેમાં આપ દ્વારા ખૂબ જ સરસ કામ કરવામાં આવે છે.... તે બદલ અભિનંદન 👍👍👍👌👌👌👌keep it up... Mam

    ReplyDelete
    Replies
    1. Thank you .લિન્ક તો ઓપન થાય જ છે. ફરી ટ્રાય કરો.

      Delete

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...