નમસ્કાર.
વિદ્યાર્થી મિત્રો. અહીં આપેલી આકૃતિ ધ્યાનથી જુઓ આ એક સ્ટાર એટલેકે તારાની આકૃતિ છે. જેમા વચ્ચે આપેલી માહિતી પ્રમાણે વાક્યલેખન કરવાનું છે જયારે સ્ટાર-તારાની આજુબાજુના ખૂણાઓમાં આપેલા અક્ષર પરથી તમારે વાકય બનાવવાના છે.
💐💐💐💐💐💐💐
આકૃતિ પરથી વાક્યલેખન.
💐💐💐💐💐💐💐
ક, કમળ સુંદર છે.
ખ, ખમ્મા વિરાજી ને .
ગ, ગવરી લીલુ ઘાસ ચરે છે.
ઘ, ઘમ્મર વલોણું ગાજે છે.
ચ, ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી.
છ, છમછમ જાંજર બાજે છે.

No comments:
Post a Comment