હું છું પૂર્વી ગુજરાતી લઈને આવી છું ભાષા ગુજરાતી... ગુજરાતી ભાષાનો રસથાળ,શબ્દ રમતો,નવા વિચારો, નવા સમાચારો,દિન મહિમા, મેળવો નવા અંદાઝમાં....એટલેકે પૂર્વી ગુજરાતીના અંદાઝમાં...... I am Purvi Gujarati, I have brought the language Gujarati... Gujarati language rasthal, word games, new ideas, new news, day glory, get it in a new way....i.e. in the way of Purvi Gujarati.
Thursday, November 5, 2020
Thursday, October 29, 2020
ઉકળાટ નહિ પરિશ્રમ કરો
નરેશ ભાઈ, મહેશભાઈ ના ઉદાહરણ પરથી એવુ નથી લાગતુ કે તમારા મા ટેલેન્ટ હોય તો દુનિયા તમને સલામ કરે છે બાકી પોતાની જાતને દલિત દલિત કહી કકળાટ કરનારા લોકો જેને બસ દલિત જ રહેવુ છે દરેક જગ્યાએ પોતે દલિત છે એટલે અન્યાય થાય છે એજ સાબિત કરતા હોય છે આવા લોકો પર ખરેખર દયા અને તરસ આવે મહેનત કરવી નથી અને જય ભીમ જઈ ભીમ કરતુ રહેવુ છે ભીમ સાહેબે જે મહેનત કરી છે પોતાની આવડત થી અને અથાગ પરિશ્રમ કર્યો છે જય ભીમ જય ભીમ બોલવા કરતા એમના જેવુ શિક્ષણ મેળવો કામ કરો દુનિયા મા બધાને બધુ સરળ અને ઝડપી મળે એવી જ ઈચ્છા હોય છે શા માટે તમારે દલિત જ રહેવુ છે મહેનત નથી કરવી તો પ્લીઝ તમને બાબા સાહેબ આંબેડકર પણ મદદ નહિ કરી શકે જુઓ મહેશ નરેશ ના આજના સમાચારો મોટા ભાગના સવર્ણ સાથે કામ કર્યું છે બધાએ એમના પેટ ભરીને વખાણ કર્યા છે તમે મહેનતુ હશો અને કોઈ પણ કામ કરવામા નાનપ નહિ અનુભવો તો દુનિયા સલામ ઠોકસે દલિત થી પોતાની જાત ને ઉપર લાવો લોકો સાથે મળીને કામ કરો શરૂ શરૂમાં તકલીફ પડે છે અને બધેજ એવુ હોય છે આપડે પોતે પણ આપડા થી નબળા ને દબાવી એ છિયે બીજા થી મજબૂત બનો આગળ વધો અને સાચા અર્થમાં શ્રી ભીમરાવ આંબેડકર સાહેબે જે સપનું જોયુ હતું એને સાર્થક કરી બતાવો
Saturday, October 3, 2020
ગર્ભવતી માતા માટે ઓનલાઈન માર્ગદર્શન
*गर्भवती माताओं के लिए गायत्री परिवार द्वारा विशेष 9 दिवसीय (3 OCT to 11 OCT 2020) निःशुल्क ONLINE शिविर का आयोजन*
*आओ गढ़े संस्कारवान पीढ़ी अभियान*
*सेमिनार फ्री है लेकिन रजिस्ट्रेशन अनिवार्य होगा*
https://forms.gle/wExD23c9mFo1MYo27
Meeting ID: 862 0077 8012
Meeting Link:
*https://us02web.zoom.us/j/86200778012https://us02web.zoom.us/j/86200778012*
To watch LIVE on YouTube, Click on below link:
https://www.youtube.com/channel/UClhdfOwhBDAciZ_2r2EgM-A
कृपया ध्यान रखें, 9 दिन तक यही ID काम करेगी।🙏🙏
Sunday, September 13, 2020
Hindi day.14.9.2020
Hindi Day is an annual day observed on 14 September at national level and in hindi speaking states of India to celebrate the adoption of Hindi as one of the two official languages of India.
Hindi Diwas-
Official name-Hindi Diwas-Observed by
Government of India Significance
Adoption of Hindi as an official language of India,Observances
Commemoration of luminaries in the field of Hindi literature
Date-14 September
Next time-14 September 2020-Frequency
Annual-History of Hindi Diwas Edit
Learn more-This section does not cite any sources.
Beohar Rajendra Simha. On his 50th birthday 14-09--1949 Hindi was adopted as the Official Language of Republic of India.
Events Edit;
Apart from local-level events in schools and other institutions, a few of the notable events include
The former President of India, Pranab Mukherjee had conferred awards in different categories for the excellence in different fields pertaining to Hindi at a function in Vigyan Bhavan in New Delhi.
Rajbhasha Awards were conferred upon the Ministries, Departments, PSUs and Nationalised Banks.[4]
Making bank challans available only in English and Hindi even in rural India where most people only know one language - their mother tongue. 7/8ths of the time this is NOT Hindi.
Ministry of Home Affairs in its order dated 25 March 2015 has changed name of two awards given annually on Hindi Divas. 'Indira Gandhi Rajbhasha Puraskar' instituted in 1986 changed to 'Rajbhasha Kirti Puraskar' and 'Rajiv Gandhi Rashtriya Gyan-Vigyan Maulik Pustak Lekhan Puraskar' changed to "Rajbhasha Gaurav Puraskar"
References Edit
"हिन्दी दिवस: हिन्दी भाषा से जुड़े 19 रोचक तथ्य, ...जानिए". Live Bihar News | लाइव बिहार न्यूज़ (in Hindi). 14 September 2019. Retrieved 22 September 2019.
"Constitutional provisions for Hindi".
"Language Census of India".
"India observed Hindi Divas on 10 January". Jagran Josh. 15 September 2014. Retrieved 16 September 2014.
"Names of Indira Gandhi, Rajiv Gandhi knocked off Hindi Diwas awards". The Economic Times. 21 April 2015. Retrieved 21 April 2015.
Thursday, September 10, 2020
Wednesday, September 2, 2020
શિક્ષકદિન સ્પીચ
ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે ગુરુ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ,આપણામાં રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે માટે આપણી સંસ્કૃતિમાં તો ઈશ્વર કરતા પણ ગુરુનું સ્થાન ઊંચું છે.આજે આપણે એવા લોકોને યાદ કરીએ જેમના થકી જીવનમાં આપણને કંઈક શીખવા મળ્યું છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે આપણા દરેક આશ્રમ પરંપરા, ગાદી પરંપરા શાળા સંસ્થા અને ઘરમાં પણ આપણે ગુરુને અભિન્ન સ્થાન આપીએ છે.દરેક સારા કાર્યમાં આપણે ગુરુની વંદના કરીએ છીએ અને દરેક વસ્તુ શીખતા પૂર્વે આપણે ગુરુને નમન કરીએ છીએ એવું નથી હોતું કે માત્ર આપણા જ શિક્ષક છે એજ આપણા ગુરુ છે.સામાન્ય બાબત શીખવી એ પણ આપણા ગુરુ.
આપણા જીવનમાં જ્યારે કશું જાણતા હોતા નથી ,કોરી પાટી સમાન આપણું જીવન હોય છે અને કોરી પાટી સમાન આપણું મન હોય છે તેમાં જ્ઞાન ના અજવાળા પાડનાર ,જ્ઞાનનો એકડો ઘુંટાવનાર ગુરુ છે માટે ગુરુનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે આજના સમયમાં ગુરુનું સ્થાન દરજ્જો ઘટતો જોવા મળી રહ્યો છે, આપણા જે બાળકો છે તેના મગજમાં આપણે ગુરુનુ મહત્વ તો અવશ્ય આકારવું જોઈએ કારણ કે ગુરુ છે, શીખવનાર છે તો આપણે શીખી શકીએ છીએ,
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
અહીં એવું કહેવા માગે છે કે ગુરુ બ્રહ્મા છે, વિષ્ણુ છે ,મહેશ્વર છે, સાક્ષાત પરબ્રહ્મ છે મતલબ કે ઈશ્વર કરતા પણ ગુરુનું સ્થાન ખૂબ મહત્વનું છે માટે જ આપણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરા પરંપરા મહત્વની છે અને આપણને જે કંઈ પણ શીખવે છે એ આપણા શિક્ષક છે એ પણ આપણા ગુરુ સમાન છે અને ગુરુ દત્તાત્રેય તો ત્યાં સુધી કહ્યું હતું કે ક્ષુલ્લક બાબત જેની પાસેથી આપણને શીખવા મળે એ પણ ગુરુ જ છે.
હાલની ટેકનોલોજીના આ યુગમાં લોકો કટ ,કોપી અને પેસ્ટમાં માને છે ,કશુક શીખવા માટે કોઈ ને પૂછવા માટે માગતા નથી હાલની નાની છોકરીઓ રસોઇ બનાવતા શીખતી હશે તો એ યૂટ્યુબમાં કે ગૂગલ પર સર્ચ કરી અને રસોઈ શીખી લેશે એ પરંપરા ભુલાતી વિસરાતી જાય છે જ્યારે પરિવારમાં દાદી , કાકી અને મમ્મી છે તે દીકરીને રસોઈ બનાવતા શીખવતા હોયઆ લોકોએ જે શીખવ્યું છે એ અને પેલું જે શીખે છે ઓનલાઇન એ તેમાં તો આસમાન અને જમીનનો ફરક રહેવાનો. એ સમયે ભુલાઈ ગયો છે જ્યારે પિતા પાસેથી પુત્ર શીખતો હતો.પરંપરાગત વ્યવસાય, રિતી રિવાજો અને વહેવાર આજે એ પ્રથા વિસરાતી જતી જોવા મળે છે.
તો પરિવાર સાથે રહો પરિવાર સાથે કનેક્ટ રહો ઇન્ટરનેટથી કનેક્ટ આપણે રહેવાના જ છીએ કેમકે આપણે સમયની સાથે- સાથે ચાલવાનું છે પણ કુટુંબથી જોડાયેલા રહીએ હવે આપણે ગુગલ કરીને youtube થી કે કોઈપણ સર્ચએન્જીનથી માહિતી મેળવતા હોઇએ પરંતુ પરિવાર વિશે પણ આપણે જાણતા હોવા જોઈએ,પરંપરા શીખો કેમકે એ ભુલાતી જાય છે નવાને અપનાવો.
આજે જેમની પાસેથી તમે કંઈ પણ શીખ્યા જો એમની પાસે આભારની લાગણી વ્યક્ત કરો એમને વંદન કરો અને એમનો આભાર માનો કે તમે અત્યારે જે કંઈ પણ છો એ એના કારણે છો આપ સહુને ખુબ ખુબ શુભકામનાઓ સાથે પૂર્વીના નમસ્કાર.-
Sunday, August 23, 2020
અદ્દભુત તાન્કા બહેતરીન વિવરણ

ગણેશ ચતુર્થી મંગલ દિન. સર્જક આ તાન્કામાં શુભત્વનો મહિમા મંડિત કરતા આપણી વૈદિક ધર્મ પરંપરાના પ્રતિક લઈ આવે છે.અક્ષત
એટલે કે ચોખા અને કંકુ દ્વારા મંગલ કાર્યમાં તિલકવિધિ કરી પ્રારંભ કરાય છે..શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર સોપારી એ કોઈ પણ દેવના પ્રતિકરૂપ ગણી તેની પૂજાવીધી થાય છે.
પણ કવિતાને અહીંથી વળાંક મળે છે.અહીં કોઈ દેવી દેવતા નહીં પણ પોતાની જાતને સોપારી કરી છે. કંકુ ચોખા, તિલક, સોપારી આ સર્વ દ્વારા પોતાની જાતને નાયક/નાયિકા સ્થાપિત કરી એક વિશેષ પર લઈ જાય છે કે મારામાં સ્થાપ તું પ્રેમના શ્રી ગણેશ....
વૈદિક કર્મકાંડના પ્રતિકો, લઈ કોઈ શુભકાર્ય નો માહોલ રચી એકદમ ધાર્મિકપણું ન લઈ આવતા પ્રેમના શ્રીગણેશને સ્થાપ...! પ્રેમ એ પરમતત્વને પામવાની પ્રથમ શરત છે.આકારી યા નિરાકારી પરમ ચેતના, ઈશ્વરીય શક્તિ સ્વરૂપમાં એકરૂપ થવું હોય, જીવનમાંથી બહાર નીકળી જીવનમુકતેશ્વરના શરણમાં જવું હોય તો પ્રેમસાધના ઉત્તમ ગણી શકાય. અહીં તમને શબરી, મીરા, વગેરેના નામસ્મરણ થાય.જાતને પ્રેમ કરો, આસપાસની સૃષ્ટિને પ્રેમ કરો, પ્રકૃતિને પ્રેમ કરો.પ્રેમમાં શુભત્વ ઉમેરો.અત્ર તત્ર સર્વત્ર શુભ હી શુભ...
પ્રેમ એટલે સ્થૂળ વાસનાઓથી ઉપર ઊઠીને જે પરમ શુભની નજીક જવાય તે સંદર્ભમાં જો જવું હોય તો પ્રસ્તુત તાન્કામાં જે શુભકાર્યના પ્રતિકો અને ગણેશજીની સ્થાપના સાથેનું સાયુજ્ય રચવામાં આવ્યું છે તે સર્જકતાની એક ઊંચાઈ ને સ્પર્શી જાય છે...
--- પરેશ મહેતા
-
ધોરણ છ માં ગુજરાતી વિષયના પ્રથમ સત્ર અંતર્ગત બીજા એકમ "હિંદમાતાને સંબોધન"કાવ્યમાં સ્વાધ્યાયમાં પૂછવામાં આવેલી વિવિધ ધર્મની ...
-
હોમ લર્નિંગ,વિદ્યાર્થી-વાલી સંપર્ક રજીસ્ટર નમુનો -માત્ર નમૂના રુપે આ ઈમેજ છે, બાકી શાળાના વાતાવરણ અને પરિસ્થિતિ મુજબ મુદ્દાઓ બદલી શકે.વર્ગન...
-
૧,મેળામાં પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? ૨,મેળામાં આવેલી જુદી-જુદી દુકાન ના નામ લખો. ૩,ફુગ્ગા વાળા પાસે કેટલા ફુગ્ગા છે? ૪,મદારી શું ...








