Monday, September 26, 2022

જનરલ નોલેજમાટેની SHORTCUT TRICKS

 

જનરલ નોલેજમાટેની SHORTCUT TRICKS


(૦૧) વૌઠાને મળતી સાત નદીઓ :

*હા સામે માવા ખાશે*

હા : હાથમતી

સા : સાબરમતી

 મે : મેશ્વો

મા : માજુમ

વા : વાત્રક

ખા : ખારી

શે : શેઢી



(૦૨) ગુજરાતની આઠ નગરપાલિકાઓ : 

*રાજુભા અમે જાસુ ગાંવ*

રા : રાજકોટ

જુ : જૂનાગઢ

ભા : ભાવનગર

અમે : અમદાવાદ

જા : જામનગર

સુ : સુરેન્દ્રનગર

ગાં : ગાંધીનગર

વ : વડોદરા



(૦૩) ભારતના કૃત્રિમ સરોવરો: *ગોગાના કસમ*

ગો : ગોવિંદસાગર (સતલજ) હિમાચલ પ્રદેશ 

ગા : ગાંધીસાગર (ચંબલ) મધ્યપ્રદેશ

ના : નાગાર્જુન સાગર (કૃષ્ણા) આંધ્રપ્રદેશ

ક : કૃષ્ણરાજ સાગર (કાવેરી) કર્ણાટક

સ : સરદાર સરોવર (નર્મદા) ગુજરાત

મ : મિઝામ સાગર (ગોદાવરી) તેલંગાણા



(૦૪) ભારત સરકારની નવી નોટના ચિત્રો : 

*કોહરા સાલામ*

કો : કોણાર્ક નું સૂર્યમંદિર ૱૧૦/-

હ : હમ્પી નું સ્મારક ૱૫૦/-

રા : રાણી ની વાવ (રાણકીવાવ) ૱૧૦૦/-

સા : સાંચી નો સ્તૂપ ૱૨૦૦/-

લા : લાલ કિલ્લો ૱ ૫૦૦/-

મ : મંગળયાન ૱૨૦૦૦/-



(૦૫) ભારતના મહત્વના અણુ વિદ્યુત મથકો : 

*તારા કાન કોક કાપે*

તા : તારાપુર (મહારાષ્ટ્ર)

રા : રાવતભાટા (રાજસ્થાન)

કા : કાકરાપાર (ગુજરાત)

ન : નરોરા (ઉત્તરપ્રદેશ)

કો : કોટા (રાજસ્થાન)

ક : કલ્પકમ (તમિલનાડુ)



(૦૬) ભારતની સીમા પરના પાડોશી દેશો : 

*બચપન માં MBA કર્યું*

બ : બાંગ્લાદેશ

ચ : ચીન

પ : પાકિસ્તાન

ન : નેપાળ



M : મ્યાનમાર

B : ભૂટાન

A : અફઘાનિસ્તાન



(૦૭) ભારતમાંથી કર્કવૃત પસાર થતા રાજ્યો :

*મમ્મી પણ ગુજરાતી છે*

મ : મધ્યપ્રદેશ

મી : મિઝોરમ

પણ : પશ્ચિમ બંગાળ

ગુ : ગુજરાત

જ : ઝારખંડ

રા : રાજસ્થાન

તી : ત્રિપુરા

છે : છત્તીસગઢ



(૦૮) ગુજરાતમાંથી કર્કવૃત પસાર થતા જિલ્લાઓ : 

*કપાસ મેં આગ*

ક : કચ્છ

પા : પાટણ

સ : સાબરકાંઠા

મેં : મહેસાણા

આ : અરવલ્લી

ગ : ગાંધીનગર



(૦૯) ચલણી નાણું રૂપિયો ધરાવતા દેશો : 

*ભારત સે મામાશ્રીને પાઈ રૂપિયાકી થેલી*

ભારત 

સે : સેસેલ્સ

મા : માલદીવ

મા : મોરીશસ

શ્રી : શ્રીલંકા

ને : નેપાળ

પા : પાકિસ્તાન

ઇ : ઇન્ડોનેશિયા



(૧૦) ભારતમાં વધુ ઉત્પાદિત થતો પાક : 

*નમક*

ન : નાળિયેર 

મ : મગફળી

ક : કેળ

નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રીનું પૂજન

 હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે . જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ . તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે . તેમનું વાહન ગાય છે ( ક્યાંક વૃષભ પણ કહ્યું છે ) . નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે .

Wednesday, September 14, 2022

જવાહર નવોદય ધો.9 પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ

 *🔥જવાહર નવોદય ધો.9 પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ*


👉 નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હાલ ધો. 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેના ફોર્મ અત્યારે ચાલુ થઈ ગયેલ છે. આપણી શાળામાં કે સગા-સબંધીમાં જો કોઈને ફોર્મ ભરવું હોય તો નીચે લિંક મુકેલ છે. તમામ મિત્રો અને ગ્રુપમાં આ મેસેજ મોકલજો. જેથી કોઈને કામ આવી જાય...


*👉ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-* ૧૫/૧૦/૨૦૨૨



પરીક્ષા પદ્ધતિ, સિલેબસ અને ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો*⤵️


*પરીક્ષા પદ્ધતિ, સિલેબસ અને ફોર્મ ભરવા ઉપરની હાઇલાઇટ6 પર ક્લિક કરો*

https://www.jkupdates.co.in/2022/09/jawahar-navodaya-vidyalaya-admission.html


👌અન્ય મિત્રો તથા તમારા સગા - સંબંધીઓમાં પણ આ જરૂરી મેસેજ મોકલો...

Monday, September 12, 2022

મૂળ શાળા કે તાલુકામાં વધ પરત બદલી અંગેનો પરિપત્ર

   


આચાર્યશ્રી તમામ  ઉપરોક્ત પરિપત્રની સૂચના મુજબ શાળા વધ પરત/ તાલુકા વધ પરત નો લાભ લેવા ઇચ્છતા કર્મચારીને જાણ કરવી અને તા. 14/9/22 ના રોજ 11 કલાક સુધીમાં પે.સેન્ટર મારફત નિયત નમુનાની અરજી અને જરૂરી આધારો પહોચતાં કરવા   બાબત

Sunday, September 11, 2022

UV પ્રોટેકટેડ વિન્ડો ગ્લાસ સ્ટીકર

 UV પ્રોટેકટેડ વિન્ડો ગ્લાસ સ્ટીકર

Multicolor Window Sticker ( 2X3 Feet )

Name: Multicolor Window Sticker ( 2X3 Feet )

Material: PVC

Type: Window

Special Features: 3D

Size:  2/0

Net Quantity (N): 1

Product Length: 36 Inch





Product Height: 24 Inch

Product Breadth: 0.5 Inch

ACE INTERIOR 3D Multicolor Window Sticker Glass Window Film for Glass Self Adhesive Decorative for Bathroom/Door Window/ Heat Control/ Sidelight/ Anti UV



Country of Origin: India.

આ સ્ટીકર ખરીદવામાટે અહીં ક્લિક કરો.


2026 sem. 2 time table

 2026 sem. 2 time table