Monday, September 26, 2022

નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રીનું પૂજન

 હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે . જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ . તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે . તેમનું વાહન ગાય છે ( ક્યાંક વૃષભ પણ કહ્યું છે ) . નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે .

No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી