Tuesday, March 17, 2020

કોરોનાને નાથવાની દવા અમેરિકામાં શોધાઈ

Date: 17/3/2020

વિશ્વ જ્યારે કોરોના વાઇરસ નામે અજગરના ભરડામાં ભયભીત છે ત્યારે મહાસત્તા અમેરિકાના બાહોશ વૈજ્ઞાનિકોને કોરોનાને નાથવાની દવા ,વેકસીન, ટીપા ની શોધ કરી છે રાષ્ટ્પ્રમુખ ટ્રમ્પે પોતાના દેશના વૈજ્ઞાનિકોને શુભકામનાઓ આપી છે.12 મહિના પછી આ દવા બજારમાં આવશે એ પહેલાં ઘણા પરિક્ષણ થશે સૌપ્રથમ 45 સન્કર્મીત લોકો પર પ્રયોગ કરવામાં આવશે.આજરોજ જેનિફર નામની મહિલાને પ્રથમ ટીપા આપવામાં આવ્યા છે.
આશા કરીએ પરિક્ષણમાં પાર ઉતરે આ વેકસીન અને અમેંરિકાના વૈજ્ઞાનિકોને શુભકામનાઓ......

No comments:

Post a Comment

2026 sem. 2 time table

 2026 sem. 2 time table