Saturday, October 28, 2023

શ્રદ્ધાંજલિ,પ્રિય ઉષાબેન. (બુદ્ધવિહાર, રાજુલા)

 




શ્રદ્ધાંજલિ....

પ્રિય ઉષાબેન.

(બુદ્ધવિહાર, રાજુલા)


અમાન્ય ઘટના ઘટી ગઈ,

હદય, મન,સમય અને સઘળુ સ્વીકારતું જ નથી કે આપ નથી

સૂનું ઘર ભોળા હૃદયને ઝંખે છે,

આપના સંતાનો મમતાને તરસે છે,

આમ મઝધારે સહુને મેલીને અચાનક આપ જતા રહ્યા આપની કમી હમેશાં રહેશે.....

મહામના બુધ્ધને પ્રાર્થના આપના સહૃદયી ,મિલનસાર આત્માને શાતા અર્પે......

(@ઘણું લખ્યું અને લખીએ છીએ

આજ પેલીવાર કલમ ધ્રુજી ગઈ.....

ખરેખર યાદ આવે છો હો ઉષાબેન....

મને રવિવારે તેલમાલિશ કરી આપતા આપ સાથે વિતાવેલી પળો યાદગાર અલવિદા બેન....)


-પૂર્વી લુહાર, 


No comments:

Post a Comment

2026 sem. 2 time table

 2026 sem. 2 time table