Saturday, October 28, 2023

કેદારનાથ ન્યુ અપડેટ,

 



ભાઈબીજના દિવસે કેદારનાથ ધામના કપાટ બંધ થશે

15 નવેમ્બરે સવારે 8.30 વાગ્યે દરવાજા બંધ થઈ જશે.કપાટ બંધ થયા બાદ ભગવાન કેદારનાથનો પંચમુખી ઉત્સવ ડોલી ધામથી નીકળશે અને લીચોલી, જંગલચટ્ટી, ગૌરીકુંડ, સોનપ્રયાણ, સીતાપુર યાત્રા થોભ થઇને પ્રથમ રાત્રિ રોકાણ માટે રામપુર પહોંચશે.

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...