રમત-૧
વિદ્યાર્થી
મિત્રો, અહીં આપને એક
શબ્દ આપવામાં આવશે તમાંરે એક મિનીટમા એ શબ્દની અંતમાં આવતા અક્ષર પરથી બીજો શબ્દ
બનાવવાનો રહેશે.જેમણે એક મિનીટમાં વઘારે શબ્દ લખ્યાં હશે તેમને શિક્ષક બીજો રાઉન્ડ
એજ રીતે રમાડશે બીજા રાઉન્ડમાં સૌથી વધારે શબ્દ જેમણે લખ્યાં હશે તેમને પ્રથમ,
બીજો અને ત્રીજો નંબર આપવામાં આવશે.
ઉદાહરણ:
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
સોમવાર
રમજાન
નગર
રજા
જામગરી
રીવા
વાર
રકઝક
કમાલ
લતા
તારાજ
જમીન
નશીબ
બકરી
રીત
તરવરાટ
ટપાલી
લીમડો
ડોર
રતલામ
મરચુ
ચુનીલાલ
લજ્જા
જાવક
કરવટ
ટમેટું
ટુવાલ
લથબથ
થડ
ડર
રહેવુ
વુલર
રવ
વન
નજર....વગેરે........🙏🏻👍🏻
No comments:
Post a Comment