Sunday, September 30, 2018

રમત:૩


નમસ્કાર...

વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા રંગના નામ પરથી એ રંગની  કોઈપણ ચીજવસ્તુઓના નામ લખો મિત્રો રંગ તો ઘણા બધા છે.પરંતુ તમને આપવામાં આવેલ રંગના નામના જ તમારે ૫ (પાંચ)શબ્દ લખવાના છે.

ઉદાહરણ:
૧.લાલ.
          ટામેટું,
           ગાજર,
           મરચું,
           કુમકુમ,
           ટપાલપેટી.

૨.લીલો.

           પાંદડુ,
           મરચુ,
           શેવાળ,
            પોપટ,
            ઘાસ.
૩.સફેદ.
          દૂધ,
          રૂ,
          સસલું,
          ગધેડું
           કાગળ
                     વગેરે.............

2 comments:

  1. બહુ જ સરસ રમત . ગમી અને અહીં વાપરી
    http://evidyalay.net/archives/108317

    ReplyDelete
  2. સોરી.... લિન્ક આપતાં ભુલ થઈ છે. આ લિન્ક -
    http://evidyalay.net/archives/108322

    ReplyDelete

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...