વિદ્યાર્થી મિત્રો.
નમસ્કાર.
અહીં એક ચિત્ર આપવામાં આવેલ છે આ ચિત્ર માં વાવાઝોડું આવ્યું છે તો આપણી ગુજરાતી ભાષાની વિવિધ માત્રાઓ ઉડી રહી છે તમારે એને પકડવાની છે તે આડાઅવળી છે તમારે યોગ્ય સ્થાન મૂજબ નિચે એકજ હરોળમાં બેસાડવાની છે તો ચાલો પ્રયત્ન કરો.
ક્રમાનુસાર માત્રાઓ ગોઠવતાં આ પ્રમાણે હરોળ થશે.
અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,અં,અઃ.
ક,કા, કિ, કી, કુ, કૂ, કે,કૈ,કો,કૌ, કં, ક:
https://www.youtube.com/channel/UC-n8xFZZCyGp5xKI1RKVmEw
No comments:
Post a Comment