વિદ્યાર્થી મિત્રો,
નમસ્કાર.
ઉપરોક્ત ફોટો માં શબ્દકોશનો ક્રમ હિન્દી અને ગુજરાતી માં આપવામાં આવેલ છે.વયકક્ષાનુસાર પરીક્ષામાં શબ્દકોશ ક્રમ પૂછવામાં આવે છે. જેમાં પ્રથમ સ્વર પછી વ્યંજન ગોઠવવામાં આવે છે.નિચે આપેલા શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવો.
શબ્દો:
આવકાર,કેવટ,ખમ્મા, વાદળ, ઊંઝા, મીર,શગડી, મૂર્તિ,અંબર, સરસ.
**આભાર**
Well done
ReplyDeleteThanks
Delete