Sunday, May 31, 2020

પિતાને નતમસ્તકે શ્રદ્ધાંજલિ


વર્ષો વીતી ગયા પણ હજુયે હયાત અમારી આસપાસ ઘણી વેળા અમોએ આપને અમારી સાથે લગોલગ અભેદ છત્રછાયા સમ અનુભવ્યા છે. સમય ભલે સરકતો રહે પણ આપની  મીઠી શીતળ વાત્સલ્યની છાવ અમને મળતી રહી છે મળશે જ આપની કિર્તીના કાંગરા આજેય ગગનચુંબી રહ્યા છે.આપના અજોડ દિવ્ય આત્માને ઐશ્વરીયતત્વ શાંતિ અર્પે એવી મનવાંછના,,,,,સહ....

- પૂર્વી અનિલ પરમાર

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...