Sunday, September 4, 2022

સૈનિક સ્કૂલ જાહેરાત. ધોરણ.6,ધોરણ.8,ધોરણ,11, માટે માહિતી વાંચો.

 

સૈનિક સ્કૂલ જાહેરાત. ધોરણ.6,ધોરણ.8,ધોરણ,11, માટે માહિતી :


અનુસૂચિત જાતિ કલ્યાણ , ગુજરાત રાજ્ય , ગાંધીનગર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખ્યાતનામ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા માટે આર્થિક સહાય નીચે જણાવેલ શાળાઓ પૈકી સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર અને મહિલા સૈનિક સ્કુલ , ખેરવા મહેસાણામાં ધો . ૬ માં દાખલ થતા વિદ્યાર્થીઓને અને તે સિવાયની અન્ય શાળાઓમાં ધો -૮ અને ધો -૧૧ માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાના ધોરણે પ્રવેશ ફી , ટયુશન ફી , હોસ્ટેલ ફી , જમવાનો ખર્ચ , પુસ્તકો , ગણવેશ અને અન્ય આનુષાંગિક તમામ ખર્ચને પહોંચી વળવા રૂ .૫૦,૦૦૦ / - અથવા ખરેખર ખર્ચની રકમ એ બે માંથી જે ઓછી હોય તેટલી રકમની સહાય વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે 

 • સેન્ટ ફેમીન્સ હાઇસ્કૂલ , પંચગની , જી . સતારા , મહારાષ્ટ્ર • સેન્ટ ઝેવિયર્સ , પંચગની , જી . સતારા , મહારાષ્ટ્ર • બિલીમોરીયા હાઇસ્કૂલ , પંચગની , જી . સતારા , મહારાષ્ટ્ર • ન્યુ યેરા હાઇસ્કૂલ , પંચગની , જી . સતારા , મહારાષ્ટ્ર • સંજીવની વિધાલય , પંચગની , જી . સતારા , મહારાષ્ટ્ર • દુન સ્કૂલ , દહેરાદૂન • સોફીયા સ્કુલ , આબુ ૭ મહિલા સૈનિક સ્કુલ , ખેરવા , જી . મહેસાણા - સૈનિક શાળા , બાલાચડી , જી . જામનગર સ્થળ : ગાંધીનગર તા . ૩/૦૯/૨૦૨૨ ૭ મેયો સ્કુલ , અજમેર , રાજસ્થાન • ગુજરાતની જે શાળાઓના વિદ્યાર્થીઓએ ધો -૧૦ અને ધો -૧૨ માં ત્રણથી વધુવાર રાજ્યના પ્રથમ ૧૦ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવેલ હોય તેવી શાળાઓ શરતોઃ ( ૧ ) આ સહાય જે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ . ૧.૫૯.૭૬૦ / - અને શહેરી વિસ્તાર માટે રૂ . ૨.૧૨,૦૬૦ / - સુધી હશે તેને મળવાપાત્ર થશે ( ૨ ) ઉપર જણાવ્યા મુજબના ધોરણોમાં દાખલ થતા વિધાર્થીઓને એક વાર સહાય મળવાપાત્ર થશે ( ૩ ) મુળ ગુજરાતના વિદ્યાર્થીઓને જ લાભ મળવાપાત્ર થશે ( ૪ ) નિયત અરજી ફોર્મ નિયામક , અનુ.જાતિ કલ્યાણ , બ્લોક નં . ૪/૨ , ડૉ . જીવરાજ મહેતા ભવન , ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીમાંથી કચેરી સમય દરમ્યાન વિનામુલ્યે મળી રહેશે


 - નિયત નમૂનાનું અરજીપત્રક વેબસાઇટ : http://sje.gujarat.gov.in/dscw પર પણ ઉપલબ્ધ છે 

અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : ૩૦/૦૯/૨૦૨૨ છે .

 ( ફોર્મ સાથે બેંક પાસબુકની નકલ જોડવી . )

 માહિતી / ૧૨૬૩ / ૨૨-૨૩ 

( બી . પી . ચૌહાણ ) 

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય , 

ગાંધીનગર .



English

Scheduled Caste Welfare, Gujarat State, Gandhinagar Financial assistance to Scheduled Caste students to study in reputed private schools Among the following schools are Sainik School Balachdi Jamnagar and Mahila Sainik School, Kherwa in Mehsana.  50 to meet admission fee, tuition fee, hostel fee, meal expenses, books, uniform and all other incidental expenses on the basis of merit to students entering Class 6 and Scheduled Caste students admitted in Class 8 and Class 11 in other schools.  ,000/- or the amount of actual expenditure whichever is less, the students are eligible for assistance.  • St. Femin's High School, Panchgani, Dist.  Satara, Maharashtra • St. Xavier's, Panchgani, Dist.  Satara, Maharashtra • Bilimoria High School, Panchgani, Dist.  Satara, Maharashtra • New Yera High School, Panchgani, Dist.  Satara, Maharashtra • Sanjeevni Vidhalaya, Panchgani, Dist.  Satara, Maharashtra • Dun School, Dehradun • Sophia School, Abu 7 Mahila Sainik School, Kherwa, Dist.  Mehsana - Sainik School, Balachdi, Dist.  Jamnagar Place : Gandhinagar Dt.  3/09/2022 7 Mayo School, Ajmer, Rajasthan • Schools in Gujarat whose students have ranked in the top 10 students of the state more than three times in class 10 and class 12. Conditions: (1) This aid is for the annual income of the student's family in rural areas.  Rs.  1,59,760/- and for urban area Rs.  2.12,060/- will be eligible (2) Students admitted in the norms mentioned above will be eligible for one time assistance (3) Native Gujarati students will be eligible only (4) Prescribed Application Form Director, Caste Welfare,  Block no.  4/2, Dr.  Jivaraj Mehta Bhawan, Gujarat State Gandhinagar office will be available free of charge during office hours.  Application form of prescribed format is also available on website: http://sje.gujarat.gov.in/dscw.  Last date for receipt of applications is: 30/09/2022.  (Enclose copy of bank passbook with the form.) Information / 1263 / 22-23 (B.P. Chauhan) Director Scheduled Caste Welfare Gujarat State, Gandhinagar.


No comments:

Post a Comment

ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.*

 *ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી...