Tuesday, September 6, 2022

મહાત્મા ગાંધીએ અન્ય વ્યક્તિઓને આપેલા બિરુદો .

 


@મહાત્મા ગાંધીએ અન્ય વ્યક્તિઓને આપેલા બિરુદો: 

  


 રવિન્દ્રનાથ ટાગોરને  આપેલ બિરૂદ – ગુરુદેવ

- રવિશંકર મહારાજને આપેલ બિરૂદ – મુકસેવક

- મેંડલીન સ્લેડને આપેલ બિરૂદ – મીરાંબાઈ 

- ચિત્તરંજન દાસને  આપેલ બિરુદ – દેશબંધુ

- ચાર્લ્સ ફિઅર ઇન્ડ્રુજને આપેલ બિરુદ – દીનબંધુ .

- .મહમદ અલી ઝીણાને આયલ બિરૂદ — કાયદે આઝમ.

- મોતીભાઈ અમીનને  આપેલ બિરૂદ - ચરોતરનું મોતી 

-મોહનલાલ પંડ્યા ને આપેલ બિરૂદ- ડુંગળીચોર 

-સુભાષચંદ્ર બોઝને આપેલ  બિરૂદ • નેતાજી.

-કાકાસાબ કાલેલકરને આપેલ બિરૂદ-સવાઈ ગુજરાતી.

-ઝવેરચંદ મેઘાણીને આપેલ બિરુદ-રાષ્ટ્રીય શાયર.


 

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...