Sunday, August 28, 2022

રવિવાર એટલે રજા રજા એટલે મજા, પણ આ રવિવારે રજા શામાટે ?? ચાલો બતાવું.

 રવિવાર એટલે રજા રજા એટલે મજા, પણ આ રવિવારે રજા શામાટે ?? ચાલો બતાવું.વિવાર એટલે રજા, રજા એટલે મજા..... 

પણ આ રવિવારે રજા શામાટે ?? 

ચાલો બતાવું.રવિવારની રજા કેમ ?

 રવિવારે રજા કેમ રાખવામાં આવે છે ?

 શું તમને આ પાછળનો ઈતિહાસ ખબર છે ?

 જાણો આ પાછળનું કારણ . 




આપણી રજાઓ:

આપણને ક્યારેક કોઈ મહાન પુરુષોની જયંતીની રજાઓ જેમ કે , ગાંધી જયંતી , ક્યારેક રાષ્ટ્રીય તહેવારની રજા , ૧૫ મી ઓગષ્ટની , ૨૬ મી જાન્યુઆરી , ક્યારેક અન્ય તહેવારો દિવાળી કે જન્માષ્ટમીની રજાઓ  મળતી હોય છે.

 પણ મિત્રો આ બધી રજાઓ પાછળ કોઈને કોઈ મહત્વ છુપાયેલું છે . કોઈના માનમાં તે રજાઓ રાખવામાં આવે છે . કોઈ વ્યક્તિ કે દેશના માનમાં આ રજાઓ માણવામાં આવે છે . પણ વિચારવા જેવી વાત તો એ છે કે , રવિવારની રજા કેમ ? શા માટે રવિવારની જ રજા હોય છે . બીજા કોઈ દિવસ શા માટે નહિ ? 






 શું તમે જાણો છો કે રવિવારની રજા શા માટે મળે છે . અમુક લોકો જે રવિવારે બપોર સુધી સુઈ રહેતા હોય છે તે લોકો એ તો આ ઈતિહાસ જાણવો જ જોઈએ ... કે તે આ આરામ કોના લીધે ફરમાવી રહ્યા છે . પણ તે લગભગ નહિ જાણતા હોય . ઘણા ઓછા લોકો જાણતા હોય છે રવિવારની રજા પાછળનો ઈતિહાસ . 


 સામાન્ય રીતે રવિવારની રજા પાછળ ઘણા કારણો છે . તેની પાછળ ઐતિહાસિક કારણ પણ છે . એવું માનવામાં આવે છે . રવિવારની રજાની શરૂઆત ભારત દેશથી શરુ થઇ છે . તો ચાલો સૌપ્રથમ રવિવારની રજા પાછળનું ઐતિહાસિક કારણ જાણીએ . ઐતિહાસિક કારણ એ છે કે , રવિવારની રજાનો સૌપ્રથમ શ્રેય નારાયણ મેઘાજી લોખંડે ને માનવામાં આવે છે . ભારત પર જયારે અંગ્રેજી હુકુમતનું શાસન હતું ત્યારે સૌથી દયનીય હાલત મજદૂરોની હતી . મજદૂરોને સાતેય દિવસ કામ કરવું પડતું હતું . તેમને અડધા દિવસની રજા પણ ન અપાતી . 






નનારાયણે સરકાર સામે પ્રસ્તાવમાં તેમને પાંચ માંગ રાખી .

 ૧ ] રવિવારના દિવસે સાપ્તાહિક રજાઆપવામાં આવે . 

2 ] ભોજન માટે રજા રાખવામાં આવે . ૩ ] 

કામના કલાકો નિશ્ચિત કરવામાં આવે છે . 

૪ ]કોઈ મજદુરની સાથે કામના સમયે દુર્ઘટના ઘટે તો તેને વેતનની સાથે રજા આપવામાં આવે .

 5 ] કોઈ પણ મજદૂરનું કામના સમયે મૃત્યુ નીપજે તો તેના પરિવારને પેન્શન આપવામાં આવે . 

8 વર્ષના સંઘર્ષ છતાં અંગ્રેજ હુકૂમતે તે પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ .




અંગ્રેજોએ પ્રસ્તાવ ન સ્વીકાર્યો  ત્યાર બાદ નારાયણ મેઘાજી લોખંડે દ્વારા આંદોલન શરુ કરવામાં આવ્યુ. અને આંદોલન 8 વર્ષ સુધી ચાલ્યું . આ આંદોલનના પરિણામે 10 જુન ૧૮૯૦ માં રવિવારની રજાનો પ્રસ્તાવ અંગ્રેજ સત્તા દ્વારા સ્વીકારવામાં આવ્યો . 



નારાયણ લોખંડે ની રજા વિશેની માન્યતા:

નારાયણ મેઘજી લોખંડેનું માનવું છે કે , જે નોકરી મળી છે તે સમાજના કારણે જ મળી છે . દરેક વ્યક્તિ જે નોકરી કરે છે તેને ૧ દિવસનો સમય સમાજ સેવાના કાર્યો માટે મળવો જોઈએ . નારાયણ મેઘાજી લોખંડેના સન્માનમાં ભારત સરકાર દ્વારા ૨૦૦૫ માં તેમના નામની ટપાલ ટીકીટ પણ બહાર પાડી . 



આ હતી રજા વિશેની ઐતિહાસિક વાત.

 ચાલો જાણીએ રવિવારની રજા પાછળની ધાર્મિક માન્યતાઓ . ધાર્મિક માન્યતાઓ : . હિંદુ ધર્મ અનુસાર રવિવાર એટલે સૂર્ય દેવનો દિવસ . સૂર્ય દેવને બધા ગ્રહોનો સ્વામિ માનવામાં આવે છે . આ દિવસે પૂજા કરવાથી બધા કષ્ટો દુર થાય છે . આમ રવિવારની રજા નિશ્ચિત કરી દેવામાં આવી છે.આંતરરાષ્ટ્રીય માનકીકારણ સંસ્થા “ INTERNATIOAL ORGENIZATION FOR STANDARDIZATION ‘ IOS ’ ” એ પણ માન્યું જે રવિવાર જ રજાનો દિવસ આવશ્યક છે . આ સંસ્થાએ ૧૯૮૬ માં આંતરરાષ્ટ્રીય સ્તર પર રવિવારની રજા લાગુ પાડી . મિત્રો રવિવારની રજા પાછળનો ઈતિહાસ તમને કેવો લાગ્યો અવશ્ય જણાવજો.



This information is in English...



 Why Sunday off ?  

Why is Sunday a holiday .... 

Do you know the history behind this?

  Need to know the reason behind this. 



 Friends we see that we enjoy many holidays during the year.  Sometimes a great man's birthday holiday like, Gandhi Jayanti, sometimes a national festival holiday, 15th August, 26th January, sometimes other festivals Diwali or Janmashtami holidays

. Ganesh Chaturth ||| Get more Fabric Cc & Convenience with the intellect c Al Direct Drive " . But friends behind all these holidays there is some significance hidden. Keeping those holidays in someone's honor  comes. These holidays are celebrated in honor of a person or a country. But the thing to think about is, why Sunday holiday? 

Why Sunday is a holiday. Why not any other day? BAGGIT Sling Bag with Adjustable .


Do you know why Sunday is a holiday?  Some people who stay up till Sunday afternoon should know this history...for whom they are calling for this rest.  But they almost do not know.  Few people know the history behind Sunday holiday. 


There are many reasons behind Sunday holiday in general. There is also a historical reason behind it. It is believed that Sunday holiday started from India. So let's first know the historical reason behind Sunday holiday. The historical reason is that Sunday holiday is the first.  Credit is given to Shrey Narayan Meghaji Lokhande. When India was ruled by the English government, the most miserable condition was that of the labourers. The laborers had to work for seven days. They were not given even half a day off. Narayan that proposal he made five demands.

  1] Weekly leave to be given on Sunday.

  2] Leave to be taken for meals.  

3] Working hours are fixed.  

4] If an accident happens to a worker during work, he should be given leave with wages.

  5] If any laborer dies while working, his family shall be given pension.  

aratidayro.com 8 years of struggle but the British government did not accept that proposal.  After that the movement was started by Narayan Meghaji Lokhande

ritish government did not accept that proposal.  After that movement was started by Narayan Meghaji Lokhande.  And the movement lasted for 8 years.  As a result of this movement, the proposal of Sunday holiday was accepted by the British authorities on 10 June 1890.  Narayan Meghji Lokhande believes that the job he has got is because of the society.  Every working person should get 1 day for social service work.  In honor of Narayan Meghaji Lokhande, the Government of India also issued a postage stamp in his name in 2005.  

this was a historical thing, let's know the religious beliefs behind the Sunday holiday.  Religious Beliefs:  According to Hinduism, Sunday is the day of Sun God.  Sun god is considered as lord of all planets.  By worshiping on this day, all the troubles are removed.  Thus the Sunday holiday has been fixed. The International Organization for Standardization "IOS" also believed that Sunday is a necessary day off.  In 1986, this organization implemented the Sunday holiday at the international level.  Friends, how do you feel about the history behind the Sunday holiday? Share your opinion by commenting and liking this information. Friends.

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...