Saturday, August 13, 2022

ત્રિરંગામા આવેલ અશોકચક્રની માહિતી

 




ત્રિરંગામા આવેલ અશોકચક્રની માહિતી
તેને ધર્મ ચક્ર પણ કહેવામાં આવે છે. વાદળી રંગનું અશોક ચક્ર ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે બનાવ્યું હતું. જે ત્રિરંગાની મધ્યમાં મૂકવામાં આવે છે, તેમાં 24 પટ્ટીઓ છે. અશોક ચક્ર જીવનની ગતિશીલતા દર્શાવે છે, તેની ગેરહાજરી એટલે મૃત્યુ.





No comments:

Post a Comment

રક્ષાબન્ધન ૨૦૨૫